ભારત એશિયા હોકી કપ 2025 જીત્યું: દક્ષિણ કોરિયા પર 4–1થી ઐતિહાસિક વિજય

ભારત એશિયા હોકી કપ 2025 જીત્યું

ભારત એશિયા હોકી કપ 2025 જીત્યું: ભારતએ 2025 મેન્‍સ એશિયા હોકી કપ ફાઇનલમાં દક્ષિણ કોરિયાને 4–1થી હરાવીને ચોથો ટાઇટલ જીત્યો. સાથે જ ભારતે હોકી વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાઇ કરી. ભારતીય હોકી ટીમે 2025માં ફરી એકવાર પોતાના ચાહકોને ગર્વ અનુભવાવ્યો છે. બિહારના ઐતિહાસિક શહેર રાજગીરમાં યોજાયેલ પુરુષો એશિયા હોકી કપ 2025ના ફાઇનલમાં ભારતે દક્ષિણ કોરિયાને … Read more

Turkey Earthquake 2025: તુર્કીમાં ભૂકંપ, કેન્દ્રબિંદુ 7.7 કિમી ઊંડાઈમાં

Turkey Earthquake 2025

Turkey Earthquake 2025, તુર્કીમાં ભૂકંપ: તુર્કીમાં તાજેતરમાં નોંધાયેલ ભૂકંપ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનું વિષય બની ગયું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ સિન્દિર્ગી શહેર, બાલીકેસિર પ્રાંતમાં નોંધાયું હતું અને તેની ઊંડાઈ લગભગ 7.7 કિમી રહી હતી. ભૂકંપનું આકસ્મિક પ્રકટ થવું સામાન્ય નાગરિકો માટે આશ્ચર્યજનક અને હલચલ ભર્યું અનુભવ રહ્યું. ભૂકંપના આ પ્રકારના કેન્દ્રમાં જમીન સપાટી નજીક હોવાના … Read more

ચંદ્રગ્રહણ 2025: સમય, રાશિ અનુસાર દાન અને ઉપાય જાણો, રાશિઓ પર ઉપર અસર

ચંદ્રગ્રહણ 2025

ચંદ્રગ્રહણ 2025 એ ખગોળીય અને આધ્યાત્મિક બંને દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ઘટના છે. 7 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત સહિત ભારતના ઘણા ભાગોમાં આ ગ્રહણ દેખાશે. ચંદ્રગ્રહણ એ તે સમયે થાય છે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે. આવતી કાલે ભાદરવા સુદ પૂનમને રવિવાર તારીખ 07 સપ્ટેમ્બર … Read more

ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે આપી આગાહી

ભારે વરસાદની આગાહી

ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. 7 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, રાજકોટ, સુરેનદ્રનગર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. વીજળી સાથે ગાજવીજ … Read more

પંજાબમાં વિનાશકારી પૂર – લાખો લોકો અસરગ્રસ્ત

પંજાબમાં વિનાશકારી પૂર

પંજાબમાં વિનાશકારી પૂર: પંજાબ રાજ્ય હાલમાં છેલ્લા ઘણા દાયકાઓ પછીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે. ભારે વરસાદ અને ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે સુતલેજ, બિયાસ, રાવી સહિતની નદીઓમાં પૂર આવી ગયું છે. જેના પરિણામે રાજ્યના તમામ 23 જિલ્લાઓ અસરગ્રસ્ત થયા છે અને ગામડાં પાણીમાં ડૂબી ગયાં છે. પંજાબમાં વિનાશકારી પૂર પંજાબમાં છેલ્લા ઘણા દિવસોથી … Read more

શ્રાવણ 2025 : સોમનાથમાં કલા અને ભક્તિનો મહાસંગમ “વંદે સોમનાથ” કલા મહોત્સવ

શ્રાવણ 2025

શ્રાવણ 2025: દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના સતત માર્ગદર્શનમાં સોમનાથમાં પ્રતિવર્ષ કરોડો યાત્રીઓને ઉત્તમ રેલ, બસ નેટવર્ક, ન્યૂનતમ દરે ઉત્તમ આવાસ, અને નિશુલ્ક ભોજન પ્રસાદ સાથે આદરપૂર્ણ દર્શન અને પ્રેમપૂર્ણ આતિથ્યનો વિશ્વસ્તરીય અનુભવ મળી રહ્યો છે. શ્રાવણ 2025 વિશેષ રૂપે શ્રાવણ 2025માં જ્યારે લાખો ભક્તો સોમનાથમાં દર્શન, જપ, તપ અને પાઠ કરી … Read more

પીએમ કિસાન 20મો હપ્તો 2025 જાહેર

પીએમ કિસાન 20મો હપ્તો 2025

પીએમ કિસાન 20મો હપ્તો 2025: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના ભારતના ખેડૂતો માટે નાણાકીય સહાય પૂરી પાડવાની એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના હેઠળ, લાયક ખેડૂતોને દર વર્ષે ₹6,000ની સહાય ત્રણ સમાન હપ્તાઓમાં (₹2,000 દરેક) આપવામાં આવે છે. 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025 ના રોજ જાહેર કરવામાં આવશે. પીએમ કિસાન 20મો હપ્તો 2025 પોસ્ટ … Read more

WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ – જુનિયર NTRની એન્ટ્રી સાથે ઋતિક રોશન કરશે ડબલ ધમાલ!

WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ: આ વર્ષે હૃતિક રોશનની સૌથી વધુ રાહ જોવાતી જો કોઈ ફિલ્મ હોય તો તે WAR 2 છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મથી સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર ડેબ્યૂ કરી રહ્યો છે. જેથી આ ફિલ્મને લઈને માત્ર હિન્દી દર્શકો જ નહીં પરંતુ સાઉથના ચાહકોમાં પણ ઘણી ઉત્સુકતા છે. ‘વોર 2’ એ સિદ્ધાર્થ આનંદ … Read more

માઉન્ટ આબુમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પ્રવાસીઓ માણી રહ્યા છે ધોધમાર વરસાદ અને કુદરતી સૌંદર્ય ખીલી છે

માઉન્ટ આબુ

માઉન્ટ આબુ: ચોમાસાની શરૂઆત સાથે જ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન, માઉન્ટ આબુ, ફરી હરિયાળું બન્યું છે. ભારે ઉકળાટ બાદ મેઘરાજાએ સમગ્ર પર્વતીય વિસ્તારમાં ઠંડક અને જીવંત હરિયાળી ફેલાવી દીધી છે. વરસાદના કારણે માઉન્ટ આબુના જંગલો, પર્વતો, નદી-ઝરણાં અને તળાવો સૌંદર્યથી ન્હાઈ ઉઠ્યા છે. દરેક વર્ષે ચોમાસામાં અહીં પ્રવાસીઓનો ઘમઘમાટ વધી જાય છે, પરંતુ આ વર્ષે … Read more

કચ્છમાં ભૂકંપનો આંચકો નોંધાયો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.0 નોંધાઈ

કચ્છમાં ભૂકંપ

કચ્છમાં ભૂકંપ: ગુજરાતના કચ્છ જિલ્લામાં રવિવારે રાત્રે 9:47 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 20 કિલોમીટર પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં હતું. સદનસીબે, આ ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના સમાચાર નથી, પરંતુ સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ વ્યાપી ગયો છે. આ ત્રણ દિવસમાં કચ્છમાં આવેલો ત્રીજો … Read more