તમારા નામે કેટલાં SIM કાર્ડ છે? — 3 સ્ટેપમાં તપાસો અને બંધ કરાવો
તમારા નામે કેટલાં SIM કાર્ડ છે: તમારા Aadhaar પર કેટલાં મોબાઇલ કનેક્શન રજિસ્ટર્ડ છે. સંચાર સાથી (TAFCOP) પોર્ટલથી 3 સ્ટેપમાં અજાણ્યા સિમ કાર્ડ શોધો અને બંધ કરાવો. તમારા નામે કેટલાં SIM કાર્ડ છે ભારતમાં મોબાઇલ ફોન વપરાશકર્તાઓની સંખ્યા કરોડોમાં છે. પરંતુ ઘણા લોકોને ખબર જ નથી હોતી કે તેમના Aadhaar કાર્ડ અથવા નામે કેટલાં સિમ … Read more