પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26: 3900 વિદ્યાથીઓને મળશે સ્કોલરશીપ
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 (PSE-SSE Exam 2025-26) અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પરીક્ષા ગુજરાતભરના પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મેળવવા માટે યોજવામાં આવે છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા PSE-SSE Exam 2025-26 માટેનું જાહેરનામું બહાર પડ્યું. ઓનલાઈન ફોર્મ 01 થી 15 ઓક્ટોબર સુધી ભરાશે. … Read more