સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી કચેરી ભરતી 2025 – ૧૧ માસના કરાર આધારિત જગ્યાઓ
સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી કચેરી ભરતી 2025: કુલ 105 જગ્યાઓ, પગાર ₹12,500 થી ₹16,000. અરજી તારીખો, લાયકાત અને ઇન્ટરવ્યૂ વિગતો વાંચો. ગુજરાત સરકારની સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી કચેરી દ્વારા વિવિધ પદો પર ૧૧ માસના કરાર આધારે ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. લાયક ઉમેદવારોએ નક્કી કરેલી તારીખે દસ્તાવેજ ચકાસણી અને ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું … Read more