Join WhatsApp

Join Now

પાટણ રોજગાર ભરતી મેળો 2025

By MYOJASUPDATE

Published On:

Follow Us

પાટણ રોજગાર ભરતી મેળો 2025 : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ જીલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતીમેળો.

પાટણ રોજગાર ભરતી મેળો 2025

જે મિત્રો પાટણ રોજગાર ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ એક સારો મોકો છે. ભરતી મેળાને લગતી તમામ માહિતી નીચે મુજબ છે.

પાટણ રોજગાર ભરતી મેળો 2025
પાટણ રોજગાર ભરતી મેળો 2025
નોકરીદાતાનું નામજગ્યાનું નામલાયકાતઉંમરપુરુષ / સ્ત્રી
લેબરનેટ સર્વિસ ઈન્ડિયા પ્રા.લિ. અમદાવાદટ્રેઈની, ઓપરેટર10 પાસ, 12 પાસ, આઈ.ટી.આઈ18 થી 30પુરુષ / સ્ત્રી
શિવ શક્તિ એગ્રીટેક લિ. અમદાવાદટેકનીકલ ઓફિસર, કાઉન્સેલર, સર્વિસ ડીપાર્ટમેન્ટ10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન18 થી 35પુરુષ
પાવર ડ્રાઈવ બેરીંગ્સ પ્રા.લી. સાણંદમશીન ઓપરેટર, મિકેનિકલ, ફિટર10 પાસ, 12 પાસ, આઈ.ટી.આઈ19 થી 30પુરુષ / સ્ત્રી
સી.આઈ.આઈ – મોડેલ કેરીયર સેન્ટર, વડોદરાઓપરેટર, ટેકનીકલ, એક્ઝીક્યુટીવ10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન18 થી 35પુરુષ / સ્ત્રી
આદિત્ય એન્ટરપ્રાઈઝ, સાણંદટ્રેઈની, ઓપરેટર10 પાસ, 12 પાસ, આઈ.ટી.આઈ. ડીપ્લોમા18 થી 28પુરુષ / સ્ત્રી

અનુબંધમ વેબપોર્ટલ રજીસ્ટ્રેશન લીંક : http://anubandham.gujarat.gov.in/account/signup

રોજગાર ઈચ્છુકોએ આધાર કાર્ડ / બાયોડેટા / રીઝયુમ તેમજ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે ભરતીમેળો સ્થળ પર ઉપસ્થિત રહેવું.

ઈન્ટરવ્યું સ્થળ : ટી. સી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, રાધનપુર, તા. રાધનપુર, જિ. પાટણ

સમય : સવારે 11:00 કલાકે

તારીખ : 17-01-2025

જાહેરાત જુઓઅહીં ક્લિક કરો

Leave a Comment