PM Kisan Beneficiary List 2024: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 6000 રૂપિયા વાર્ષિક સહાય આપવામાં આવે છે. 2000ના ત્રણ જુદા જુદા હપ્તે છ હજારની સહાય ખેડૂતના ખાતામાં આપવામાં આવે છે. જે દર ચર મહીને આપવામાં આવે છે.
યાદીમાં નામ હશે તે ખેડૂતોને મળશે 2000 રૂપિયા: કેન્દ્ર સરકાર નવા વર્ષે પીએમ કિસાન યોજના હેઠળ આગામી હપ્તો એટલે કે 13મો હપ્તો જાહેર કરી શકે છે. આ હપ્તો તે ખેડૂતોને આપવામાં આવશે જેનું નામ યાદીમાં છે. આ સાથે તેણે ઈ-કેવાયસી કરાવ્યું છે. જો ઈ-કેવાયસી કરવાનું બાકી છે તો તમે આજે જ ઈ-કેવાયસી કરાવી લ્યો.
PM Kisan Beneficiary List 2024
પોસ્ટ ટાઈટલ | PM Kisan Beneficiary List 2024 |
પોસ્ટ નામ | લિસ્ટમાં તમારુ નામ ચેક કરો |
સહાય | 6000/- |
ઑનલાઇન eKYC કેવી રીતે કરવું?
- Step 1 – ઇ-કેવાયસી માટે સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ ની મુલાકાત લો.
- Step 2 – e-KYC ના વિકલ્પ પર ક્લિક કરો.
- Step 3 – આધાર નંબર દાખલ કરો.
- Step 4 – ઇમેજ કોડ દાખલ કરો.
- Step 5 – હવે મોબાઈલ નંબર દાખલ કરો અને OTP દાખલ કરો.
- Step 6 – આ પછી, જો વિગતો સંપૂર્ણ રીતે માન્ય હશે તો e-KYCની પ્રક્રિયા પૂર્ણ થશે.
PM Kisan Beneficiary List 2024 કેવી રીતે ચેક કરવું?
- સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.
- અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
- વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.
- આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.
ટોલ ફ્રી નંબર
- વડાપ્રધાન કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
- પ્રધાનમંત્રી કિસાન હેલ્પલાઈન નંબર: 155261
- પીએમ કિસાન લેન્ડલાઇન નંબર: 011-23381092, 23382401
- PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606
- પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109
નોંધ: આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી સત્તાવાર વેબસાઈટની મુલાકાત અવશ્ય લેવી.
તમારું નામ ચેક કરો | અહીં ક્લિક કરો |