GSSSB રેવેન્યુ તલાટી મુખ્ય પરીક્ષા કોલ લેટર 2025 જાહેર થયું. ઉમેદવારો 06 થી 14 ઓક્ટોબર સુધી OJAS વેબસાઈટ પરથી પોતાનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકે છે. અહીં વાંચો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ વિભાગ હેઠળની મહેસૂલ તલાટી વર્ગ-3 મુખ્ય પરીક્ષા (Revenue Talati Class-III Mains Exam) માટેનું કોલ લેટર જાહેર કરવામાં આવ્યું છે.
રેવેન્યુ તલાટી મુખ્ય પરીક્ષા કોલ લેટર 2025
આ પરીક્ષા 14 થી 16 ઓક્ટોબર 2025 દરમ્યાન યોજાશે. ઉમેદવારો પોતાનું પ્રવેશપત્ર 06 ઓક્ટોબર 2025 બપોરે 2 વાગ્યાથી 14 ઓક્ટોબર 2025 બપોરે 2:45 વાગ્યા સુધી ડાઉનલોડ કરી શકશે.
વિગત | માહિતી |
---|---|
ભરતીનું નામ | રેવેન્યુ તલાટી વર્ગ-3 |
જાહેરાત નંબર | 301/2025-26 |
પરીક્ષા તારીખ | 14-10-2025 થી 16-10-2025 |
કોલ લેટર ડાઉનલોડ શરૂ | 06-10-2025 |
કોલ લેટર ડાઉનલોડ અંતિમ તારીખ | 14-10-2025 |
સત્તાવાર વેબસાઈટ | ojas.gujarat.gov.in |
પ્રવેશપત્ર (Call Letter) કેવી રીતે ડાઉનલોડ કરવું?
- સૌપ્રથમ OJAS વેબસાઈટ ખોલો : https://ojas.gujarat.gov.in
- “Call Letter / Preference” ટેબ પર ક્લિક કરો.
- “Secondary / Mains Exam Call Letter” વિકલ્પ પસંદ કરો.
- “Select Job” માંથી GSSSB/202526/301 – Revenue Talati Class-III Mains Exam પસંદ કરો.
- તમારી Confirmation Number અને Birth Date (dd/mm/yyyy) દાખલ કરો.
- Captcha દાખલ કરીને “OK” ક્લિક કરો.
- “Print Call Letter” પર ક્લિક કરીને પ્રિન્ટ કાઢી લો.
નોંધ : જો Call Letter ન ખૂલે તો Pop-up Blocker Off કરવો જરૂરી છે.
રીક્ષામાં લાવવાના ફરજિયાત દસ્તાવેજો
- પ્રિન્ટ કરેલું Call Letter
- આધાર કાર્ડ / પાન કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસન્સ / પાસપોર્ટ / ચૂંટણી ઓળખ કાર્ડ (કોઈ એક)
જો ઉમેદવાર કોલ લેટર વિના આવશે તો તેને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
પરીક્ષા તારીખો:
14 થી 16 ઓક્ટોબર 2025
ઓફિશિયલ નોટીફીકેશન વાંચો | અહીં ક્લિક કરો |
કોલ લેટર ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |
FAQs – રેવેન્યુ તલાટી મુખ્ય પરીક્ષા કોલ લેટર 2025
Q1. GSSSB Revenue Talati Mains Call Letter ક્યારે જાહેર થયું?
Ans. 06 ઓક્ટોબર 2025 બપોરે 2 વાગ્યે OJAS વેબસાઈટ પર અપલોડ થયું છે.
Q2. Call Letter કેવી રીતે ડાઉનલોડ કરવું?
Ans. OJAS વેબસાઈટ પર જઈ “Call Letter” વિભાગમાં Confirmation Number અને Birth Date દાખલ કરીને ડાઉનલોડ કરી શકાય છે.
Q3. કોલ લેટર ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ શું છે?
Ans. 14 ઓક્ટોબર 2025 બપોરે 2:45 સુધી.
Q4. પરીક્ષામાં શું લાવવું ફરજીયાત છે?
Ans. Call Letter અને માન્ય ઓળખપત્ર ફરજિયાત છે.