RMC Fire Bharti 2025 – રાજકોટ મહાનગરપાલિકા ફાયર ભરતી 117 જગ્યાઓ

RMC Fire Bharti 2025 માટે 117 જગ્યાઓની ભરતી. Fire Operator, Sub Officer, Station Officer વગેરે પોસ્ટ માટે ઓનલાઈન અરજી, લાયકાત, પગાર, વય મર્યાદા જાણો.

RMC Fire Bharti 2025 – રાજકોટ મહાનગરપાલિકા ફાયર ભરતી

વિગતમાહિતી
સંસ્થારાજકોટ મહાનગરપાલિકા (RMC)
વિભાગફાયર અને ઈમરજન્સી સર્વિસીસ
કુલ જગ્યાઓ117
અરજીનો માધ્યમઓનલાઈન
અરજી શરૂ તારીખ14-12-2025
છેલ્લી તારીખ29-12-2025
અધિકૃત વેબસાઈટwww.rmc.gov.in

ખાલી જગ્યાઓની વિગતો

પદનું નામજગ્યાઓ
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર1
ડિવિઝનલ ઓફિસર2
સ્ટેશન ઓફિસર4
સબ ઓફિસર (ફાયર)35
ફાયર ઓપરેટર (પુરુષ)75
કુલ117

લાયકાત (Eligibility Criteria)

ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર / ડિવિઝનલ ઓફિસર

  • લાયકાત : UGC / AICTE માન્ય યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન. નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરનો સંબંધિત કોર્સ અથવા BE / B.Tech / BSc (Fire / Fire & Safety / F&EHS). ફાયર સર્વિસિસમાં જરૂરી અનુભવ. હેવી મોટર વ્હીકલ (HMV) લાયસન્સ ફરજિયાત
  • પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે ₹53,700
  • વય મર્યાદા : 18 થી 35 વર્ષ

સ્ટેશન ઓફિસર

  • લાયકાત : ગ્રેજ્યુએશન + સબ ઓફિસર કોર્સ અથવા BE / B.Tech / BSc (Fire / Fire & Safety / F&EHS). ફાયર વિભાગમાં અનુભવ. HMV લાયસન્સ.
  • પગાર ધોરણ : ₹51,000
  • વય મર્યાદા : 18 થી 35 વર્ષ

સબ ઓફિસર (ફાયર)

  • ગ્રેજ્યુએશન + સબ ઓફિસર કોર્સ અથવા BE / B.Tech / BSc (Fire / Fire & Safety / F&EHS). ફાયર વિભાગમાં અનુભવ. HMV લાયસન્સ. લીડિંગ ફાયરમેન તરીકે અનુભવ
  • પગાર ધોરણ : ₹49,600
  • વય મર્યાદા : 18 થી 35 વર્ષ

ફાયર ઓપરેટર (પુરુષ)

  • ધોરણ 10 પાસ. સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેન કોર્સ. HMV લાયસન્સ. શારીરિક કસોટી પાસ કરવી ફરજિયાત.
  • પગાર ધોરણ : ₹26,000
  • વય મર્યાદા : 18 થી 33 વર્ષ

5 વર્ષ પછી 7મો પગાર પંચ મુજબ નિયમિત પગાર લાગુ પડશે.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

  1. ઓનલાઈન અરજીની ચકાસણી
  2. શારીરિક / પ્રેક્ટિકલ ટેસ્ટ
  3. ઇન્ટરવ્યુ (જો લાગુ પડે તો)
  4. અંતિમ મેરીટ યાદી

અરજી ફી (Application Fees)

  • બિનઅનામત કેટેગરી: ₹500
  • અનામત કેટેગરી: ₹250
  • ફી ઓનલાઈન ભરવાની રહેશે (નૉન-રિફંડેબલ)

અરજી કેવી રીતે કરવી? (Apply Online)

  1. www.rmc.gov.in પર જાઓ
  2. Fire & Emergency Services Recruitment લિંક ખોલો
  3. નવી નોંધણી કરો
  4. જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજ અપલોડ કરો
  5. અરજી ફી ભરો
  6. અરજી સબમિટ કરી પ્રિન્ટઆઉટ સાચવો
જાહેરાતવાંચો
માયઓજાસઅપડેટ હોમ પેજવિઝીટ

FAQs – RMC Fire Bharti 2025

પ્રશ્ન 1. RMC Fire Recruitment 2025 માટે અરજીની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 29 ડિસેમ્બર 2025 (રાત્રે 11:59 સુધી) છે.

પ્રશ્ન 2. શું ઓફલાઈન અરજી કરી શકાય?

જવાબ. નહીં, માત્ર ઓનલાઈન અરજી માન્ય છે

પ્રશ્ન 3. RMC Fire Bharti 2025 માટે કુલ કેટલી જગ્યાઓ છે?

જવાબ. કુલ 117 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

પ્રશ્ન 4. RMC Fire Operator Bharti 2025 માટે લાયકાત શું છે?

જવાબ. ઉમેદવાર ધોરણ 10 પાસ, સરકાર માન્ય ફાયરમેન કોર્સ પાસ અને HMV લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.

નિષ્કર્ષ

RMC Fire & Emergency Services Recruitment 2025 (RMC Fire Bharti 2025) એ ગુજરાતમાં સરકારી નોકરી શોધતા ઉમેદવારો માટે એક ઉત્તમ તક છે. ખાસ કરીને Fire Operator Bharti 2025, Station Officer Job, અને Sub Officer Fire Recruitment Gujarat માટે આ ભરતી ખૂબ મહત્વપૂર્ણ છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને સલાહ છે કે છેલ્લી તારીખ પહેલા www.rmc.gov.in પરથી ઓનલાઈન અરજી જરૂરથી કરી દેવી.

Leave a Comment