Saurashtra University Bharti 2025 માટે 71 બિન-શૈક્ષણિક પોસ્ટ પર ભરતી જાહેર. લાયકાત, પગાર, ફી અને ઓનલાઈન અરજી પ્રક્રિયા અહીં વાંચો.
Saurashtra University Bharti 2025
| વિગત | માહિતી |
|---|---|
| પોસ્ટ ટાઈટલ | Saurashtra University Bharti 2025 |
| ભરતી સંસ્થા | સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ |
| જાહેરાત નં. | RC/09 થી RC/44/2025 |
| પોસ્ટનું નામ | વિવિધ બિન-શૈક્ષણિક પોસ્ટ |
| કુલ જગ્યાઓ | 71 |
| અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
| અરજી શરૂ તારીખ | 22 ડિસેમ્બર 2025 (11:00 વાગ્યે) |
| છેલ્લી તારીખ | 11 જાન્યુઆરી 2026 (23:59 સુધી) |
| નોકરીનું સ્થાન | રાજકોટ, ગુજરાત |
| સત્તાવાર વેબસાઈટ | saurashtrauniversity.ac.in |
પોસ્ટ નામ અને જગ્યાની માહિતી
| ક્ર.નં. | જાહેરાત નં. | પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ | પગાર ધોરણ / ફિક્સ પગાર |
|---|---|---|---|---|
| 1 | RC/09/2025 | System Manager (Computer Centre) | 1 | ₹78,800 – 2,09,200 (Level-12) |
| 2 | RC/10/2025 | Deputy Registrar | 1 | ₹67,700 – 2,08,700 (Level-11) |
| 3 | RC/11/2025 | Auditor | 1 | ₹67,700 – 2,08,700 (Level-11) |
| 4 | RC/12/2025 | Student Welfare Officer | 1 | ₹67,700 – 2,08,700 (Level-11) |
| 5 | RC/13/2025 | Assistant Registrar | 1 | ₹53,100 – 1,67,800 (Level-9) |
| 6 | RC/14/2025 | Publication Officer | 1 | ₹53,100 – 1,67,800 (Level-9) |
| 7 | RC/15/2025 | System Programmer | 1 | ₹53,100 – 1,67,800 (Level-9) |
| 8 | RC/16/2025 | System Analyst | 1 | ₹53,100 – 1,67,800 (Level-9) |
| 9 | RC/17/2025 | Deputy Engineer (Civil) | 1 | ₹53,100 – 1,67,800 (Level-9) |
| 10 | RC/18/2025 | Security Officer | 1 | ₹53,100 – 1,67,800 (Level-9) |
| 11 | RC/19/2025 | Coach (Athletics) | 1 | ₹49,600 ફિક્સ (5 વર્ષ) → Level-8 |
| 12 | RC/20/2025 | Co-Ordinator (NSS) | 1 | ₹49,600 ફિક્સ (5 વર્ષ) → Level-8 |
| 13 | RC/21/2025 | Technical Assistant (Library) | 1 | ₹49,600 ફિક્સ (5 વર્ષ) → Level-7 |
| 14 | RC/22/2025 | Data Entry Operator | 2 | ₹49,600 ફિક્સ (5 વર્ષ) → Level-7 |
| 15 | RC/23/2025 | Tape Disc Librarian | 1 | ₹49,600 ફિક્સ (5 વર્ષ) → Level-7 |
| 16 | RC/24/2025 | Computer Operator (Senior) | 1 | ₹49,600 ફિક્સ (5 વર્ષ) → Level-7 |
| 17 | RC/25/2025 | Electrical Engineer | 1 | ₹49,600 ફિક્સ (5 વર્ષ) → Level-7 |
| 18 | RC/26/2025 | Technical Assistant (Computer) | 1 | ₹40,800 ફિક્સ (5 વર્ષ) → Level-6 |
| 19 | RC/27/2025 | Steno Grade-C (Gujarati) | 1 | ₹40,800 ફિક્સ → 6th Pay (GP 4200) |
| 20 | RC/28/2025 | Civil Supervisor | 2 | ₹40,800 ફિક્સ (5 વર્ષ) → Level-5 |
| 21 | RC/29/2025 | Field Collector (Bioscience) | 1 | ₹40,800 ફિક્સ (5 વર્ષ) → Level-5 |
| 22 | RC/30/2025 | Glass Blower | 1 | ₹40,800 ફિક્સ (5 વર્ષ) → Level-5 |
| 23 | RC/31/2025 | Laboratory Technician (Physics) | 1 | ₹40,800 ફિક્સ (5 વર્ષ) → Level-5 |
| 24 | RC/32/2025 | Laboratory Technician (Pharmacy) | 2 | ₹40,800 ફિક્સ → 6th Pay (GP 2800) |
| 25 | RC/33/2025 | Workshop Mechanic (Physics) | 3 | ₹40,800 ફિક્સ (5 વર્ષ) → Level-5 |
| 26 | RC/34/2025 | Gas Mechanic (Chemistry) | 1 | ₹26,000 ફિક્સ (5 વર્ષ) → Level-4 |
| 27 | RC/35/2025 | Field Assistant | 1 | ₹26,000 ફિક્સ (5 વર્ષ) → Level-2 |
| 28 | RC/36/2025 | Laboratory Assistant (Chemistry) | 2 | ₹26,000 ફિક્સ (5 વર્ષ) → Level-2 |
| 29 | RC/37/2025 | Laboratory Assistant (Pharmacy) | 5 | ₹26,000 ફિક્સ → 6th Pay (GP 1900) |
| 30 | RC/38/2025 | Laboratory Assistant (Physics) | 2 | ₹26,000 ફિક્સ (5 વર્ષ) → Level-2 |
| 31 | RC/39/2025 | Dept. Storekeeper (Chemistry) | 2 | ₹26,000 ફિક્સ (5 વર્ષ) → Level-2 |
| 32 | RC/40/2025 | Dept. Storekeeper (Physics) | 2 | ₹26,000 ફિક્સ (5 વર્ષ) → Level-2 |
| 33 | RC/41/2025 | Dept. Storekeeper (Home Science) | 2 | ₹26,000 ફિક્સ (5 વર્ષ) → Level-2 |
| 34 | RC/42/2025 | Store Keeper (Pharmacy) | 1 | ₹26,000 ફિક્સ → 6th Pay (GP 1900) |
| 35 | RC/43/2025 | Assistant Clerk Cum Data Entry Operator | 26 | ₹26,000 ફિક્સ (5 વર્ષ) → Level-2 |
| 36 | RC/44/2025 | Operator Cum Mechanic | 1 | ₹26,000 ફિક્સ (5 વર્ષ) → Level-2 |
નોંધ: જગ્યા નામ, કુલ જગ્યા, પગાર ધોરણ વગેરે માહિતી માટે સત્તાવાર જાહેરાત જરૂર વાંચો.
પાત્રતા માપદંડ (Eligibility Criteria)
Saurashtra University Bharti 2025માં વિવિધ પોસ્ટો સામેલ છે. પોસ્ટ મુજબ લાયકાત અલગ અલગ છે.
શૈક્ષણિક લાયકાત (સારાંશ)
- કોઈપણ પોસ્ટ માટે
- ITI / Diploma
- Graduation (Any Stream)
- B.Sc / B.Com / BCA / B.Pharm
- MCA / M.Sc / M.Tech
- Ph.D (ઉચ્ચ પદો માટે)
- મોટાભાગની પોસ્ટ માટે કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન ફરજિયાત.
- અમુક જગ્યાઓ માટે અનુભવ પણ જરૂરી છે.
ઉંમર મર્યાદા
- સામાન્ય રીતે 33 થી 45 વર્ષ.
- પોસ્ટ પ્રમાણે ઉંમર આપવામાં આવેલ છે.
- અનામત કેટેગરીને સરકારના નિયમ મુજબ છૂટછાટ મળશે.
અરજી ફી (Application Fees)
| કેટેગરી | ફી |
|---|---|
| General | ₹1000/- |
| SC / ST / SEBC / EWS / PwBD | ₹750/- |
ફી ઓનલાઈન જ ભરવાની રહેશે. ફી રિફંડ નહીં મળે.
Apply Online – અરજી કેવી રીતે કરવી?
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ ખોલો
- Recruitment / Career વિભાગમાં જાઓ
- “RC/09 to RC/44/2025” જાહેરાત પસંદ કરો
- ઓનલાઈન અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
- અરજી ફી ઓનલાઈન ભરો
- ફોર્મ સબમિટ કરી પ્રિન્ટ કાઢી લો
| જાહેરાત જુઓ | ડાઉનલોડ કરો |
| ઓનલાઈન | અરજી કરો |
| માયઓજાસઅપડેટ હોમ પેજ | વિઝીટ કરો |
નિષ્કર્ષ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી 2025 (Saurashtra University Bharti 2025) ગુજરાતના ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે. વિવિધ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અનેક પોસ્ટ ઉપલબ્ધ છે. સમયસર અરજી કરીને આ તકનો લાભ જરૂર લો.
FAQs – Saurashtra University Bharti 2025
પ્રશ્ન 1. Saurashtra University Bharti 2025 કુલ કેટલી જગ્યાઓ છે?
જવાબ. કુલ 71 જગ્યાઓ છે.
પ્રશ્ન 2. Saurashtra University Bharti 2025 અરજી ઓફલાઈન કરી શકાય?
જવાબ. નહીં, માત્ર ઓનલાઈન અરજી માન્ય છે.
પ્રશ્ન 3. ફિક્સ પગાર કેટલા વર્ષ માટે છે?
જવાબ. મોટાભાગની પોસ્ટમાં 5 વર્ષ માટે.