સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર ભરતી 2025: ઓનલાઈન ફોર્મ ભરવાના શરુ

સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર ભરતી 2025: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ સંવર્ગની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારે ભરવા અને તેની પ્રતિક્ષા યાદી બનાવવા માટે સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે.

માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 15-12-2025 થી 25-12-2025 સુધીમાં ઓનલાઈન અરજી https://arogyasathi.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને કરવાની રહેશે.

સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર ભરતી 2025

પોસ્ટ ટાઈટલસર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર ભરતી 2025
પોસ્ટ નામવિવિધ
સંસ્થા નામSir Takhatsinhji Hospital, Bhavnagar
અરજી શરુ તારીખ15-12-2025
અરજી છેલ્લી તારીખ25-12-2025
અરજી પ્રકારઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://arogyasathi.gujarat.gov.in/

Sir Takhatsinhji Hospital Bhavnagar Recruitment 2025

ઓપ્ટોમેટ્રીસ્ટ (Optometrist)

  • જગ્યા : 01
  • શૈક્ષણિક લાયકાત : Bachelor of Optometry from recognized University
  • અનુભવ : સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • વય મર્યાદા : 50 વર્ષ કે તેથી ઓછી
  • પગાર : રૂ. 16,000/-

ડેન્ટલ ટેક્નીશીયન

  • જગ્યા : 01
  • શૈક્ષણિક લાયકાત : HSC Examination or Equivalent Examination passed with Degree in Dental Technician from recognized University
  • અનુભવ : સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • વય મર્યાદા : 50 વર્ષ કે તેથી ઓછી
  • પગાર : રૂ. 20,000/-

સ્ટાફ નર્સ

  • જગ્યા : 07
  • શૈક્ષણિક લાયકાત : Any one of Below Degree recognized by India Nursing Council and/or Gujarat Nursing Council. 1) Diploma in General Nursing & Midwifery, 2) Basic B.Sc Nursing Degree, 3) Post Basic B.Sc Nursing Degree, 4) Post Basic Diploma in Nurse Practitioner Midwifery.
  • અનુભવ : સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • વય મર્યાદા : 50 વર્ષ કે તેથી ઓછી
  • પગાર : રૂ. 20,000/-

ડેન્ટલ મેડિકલ ઓફિસર

  • જગ્યા : 01
  • શૈક્ષણિક લાયકાત : B.D.S and Dental From recognized University with India Registration.
  • અનુભવ : સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • વય મર્યાદા : 50 વર્ષ કે તેથી ઓછી
  • પગાર : રૂ. 30,000/-

મેડિકલ ઓફિસર

  • જગ્યા : 01
  • શૈક્ષણિક લાયકાત : MBBS Degree recognized by medical council of India.
  • અનુભવ : સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • વય મર્યાદા : 50 વર્ષ કે તેથી ઓછી
  • પગાર : રૂ. 75,000/-

પસંદગી પ્રક્રિયા

  • શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે મેરીટ મુજબ પસંદગી
  • સરકારી હોસ્પિટલનો અનુભવ ધરાવતા ઉમેદવારને વિશેષ પ્રાથમિકતા
  • NHMના નિયમો અનુસાર અંતિમ પસંદગી

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • https://arogyasathi.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ
  • NHM ભરતી વિભાગ ખોલો
  • સંબંધિત પોસ્ટ પસંદ કરો
  • ઓનલાઈન અરજી ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • અરજી સબમિટ કરો
જાહેરાત વાંચો
માયઓજાસઅપડેટ હોમ પેજવિઝીટ

Leave a Comment