Join WhatsApp

Join Now

Standard Glass Lining IPO GMP : સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઈનિંગ આઈપીઓ

By MYOJASUPDATE

Updated On:

Follow Us

Standard Glass Lining IPO GMP : સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઈનિંગ ટેકનોલોજી લિમિટેડ કંપનીએ 410.05 કરોડની વેલ્યુનો આઈપીઓ ઇસ્યુ કર્યો છે, આ આઈપીઓ આ વર્ષનો પ્રથમ IPO છે જે 6 જાન્યુઆરીથી ખુલવા જઈ રહ્યો છે. ચાલો આઈપીઓ ભરતા પહેલા આના વિશે થોડીક માહિતી મેળવીએ.

સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઈનિંગ આઈપીઓ રૂ. 410.05 કરોડનો બુક બિલ્ટ ઈશ્યુ છે. આ ઈશ્યુ રૂ. 210.00 કરોડના 1.50 કરોડ શેરના તાજા ઈશ્યુ અને રૂ. 200.05 કરોડના કુલ 1.43 કરોડના શેરના વેચાણની ઓફરનું સંયોજન છે.

Standard Glass Lining IPO GMP

Standard Glass Lining IPO GMP
Standard Glass Lining IPO GMP

જો તમે આ આ વર્ષની પ્રથમ તક ઝડપવા માંગતા હોય તો આ મોકો ચુકતા નહી. સારો IPO છે આ વર્ષનો ધમાકેદાર IPO છે, રીટર્ન પણ સારું મળે એવું લાગી રહ્યું છે. આ આઈપીઓ વર્ષનો ધમાકેદાર છે જે તારીખ 6 જાન્યુઆરી 2025ના રોજ ખુલ્લી રહ્યો છે.

About Standard Glass Lining Technology Limited

સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઈનિંગ ટેકનોલોજી લિમિટેડ કંપની ભારતમાં ફાર્માસ્યુટિકલ અને કેમિકલ સેક્ટર માટે એન્જિનિયરિંગ સાધનોનું નિર્માણ કરે છે. કંપનીના હેદરાબાદમાં આંઠ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. કંપની ફાર્માસ્યુટિકલ અને કેમિકલ બનાવતા માટે ડીઝાઇન, એન્જિનિયરિંગ, નિર્માણ, એસેમ્બલી ઈંસ્ટોલેશન અને સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર સાથે ટર્કી સોલ્યુશન પ્રદાન કરે છે.

Standard Glass Lining IPO Date

Standard Glass Lining આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે 06 જાન્યુઆરી 2025 માટે ખુલ્લી રહ્યો છે, જેને 08 જાન્યુઆરી 2025 સુધી ભરી શકાશે. શેર એલોટમેન્ટ 09 જાન્યુઆરી 2025ના રોજ થશે જયારે તેનું લિસ્ટિંગ 13 જાન્યુઆરી 2025ના રોજ થશે.

IPO ખુલવાની તારીખ6 જાન્યુઆરી 2025, સોમવાર
IPO બંધની તારીખ8 જાન્યુઆરી 2025, બુધવાર
બેઝીક એલોટમેન્ટ9 જાન્યુઆરી 2025, ગુરુવાર
રીફંડની શરૂઆત10 જાન્યુઆરી 2025, શુક્રવાર
ડીમેટમાં શેર ક્રેડીટ10 જાન્યુઆરી 2025, શુક્રવાર
લિસ્ટિંગ તારીખ13 જાન્યુઆરી 2025, સોમવાર

Standard Glass Lining IPO Price Band

સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઈનિંગ IPO ની પ્રાઈઝ બેન્ડ 133 – 140 છે, જેમાં 107 શેર લોટ મળશે, જો તમે રિટેલમાં 1 લોટ માટે IPO ભરવા માંગતા હોવ તો અંદાજીત 14980 રૂપિયાનું રોકાણની જરૂર પડશે. અને જો તમે HNI 14 લોટમાં અરજી કરવા માંગતા હોય તો અંદાજીત 2,09,720 રૂપિયાનું રોકાણ જોશે.

સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઈનિંગ આઈપીઓ GMP

ગ્રે માર્કેટમાં સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઈનિંગના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. માર્કેટમાં મળતી માહિતી મુજબ ગ્રે માર્કેટમાં 83 રૂપિયા રૂપિયાના પ્રિમીયમ સાથે ટ્રેડ થઇ રહ્યો છે. લિસ્ટિંગ સમયે રોકાણકારોને 60%થી વધુનો નફો થઇ શકે છે એટલે કે 226 સુધી ખુલ્લી શકે છે. એક્સપર્ટના જણાવ્યા મુજબ ગ્રે માર્કેટ માત્ર અટકળો પર આધારિત હોય છે, તેના આધારે કંપનીના ફંડામેન્ટલ સ્થિતોનો અંદાજ આવી શકતો નથી.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે જેથી myojasupdate.net કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી.. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.

Standard Glass Lining IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?

6 જાન્યુઆરી રોજ Standard Glass Lining IPO જાહેર ભરણા માટે ઓપન થયો છે.

Standard Glass Lining IPOની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?

Standard Glass Lining IPO Issue Size 410.05Cr છે.

Standard Glass Lining IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

જાહેર ભરણાની છેલ્લી તારીખ 8 જાન્યુઆરી 2025 છે.

Standard Glass Lining IPOનું એલોટમેન્ટ ક્યારે છે?

Standard Glass Lining આઈપીઓનું એલોટમેન્ટ 9 જાન્યુઆરી 2025, ગુરુવારના રોજ છે.

Standard Glass Lining IPO Listing ક્યારે થશે?

Standard Glass Lining IPO Listing Date ની વાત કરીએ તો તે 13 જાન્યુઆરી 2025, સોમવારના રોજ લિસ્ટિંગ થશે.

Standard Glass Lining IPO GMP કેટલું છે?

હાલ માર્કેટની અંદર ખુબજ સારું બોલાઈ રહ્યું છે, તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 83 એટલે કે લિસ્ટિંગના દિવસે આ શેર 226 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.

Leave a Comment