Amarnath Yatra 2025 Date: અમરનાથ યાત્રા તારીખ જાહેર, જાણીલો તમામ માહિતી

Amarnath Yatra 2025 Date

Amarnath Yatra 2025 Date: અમરનાથ યાત્રા તારીખ જાહેર, બાબા બર્ફાનીના કપાટ 3 જુલાઈએ ખુલશે, 9 ઓગષ્ટ સુધી ચાલશે અમરનાથ યાત્રા. Amarnath Yatra Date: અમરનાથ યાત્રાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે, અમરનાથ યાત્રાની તારીખ જાહેર કરવામાં આવી છે. અમરનાથ યાત્રા 3 જુલાઈથી 9 ઓગષ્ટ સુધી દર્શન કરી શકશે. Amarnath Yatra 2025 Date: અમરનાથ યાત્રા તારીખ … Read more