eShram Card: ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન 2023, જાણો કાર્ડના ફાયદા
ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન: જે લોકોની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે છે, આવા લોકો તેમના ઈ-શ્રમ કાર્ડ માટે અરજી કરી શકે છે, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો ઈ-શ્રમ કાર્ડ ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે અરજી કરી શકાય છે. તો ચાલો એના વિષે થોડી વધુ વિગતવાર માહિતી નીચે આપેલ લેખથી મેળવીએ. ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન … Read more