કચ્છમાં વહેલી સવારે ભૂકંપના આંચકા | 4.4ની તીવ્રતા, કોઈ નુકસાન નહીં
કચ્છમાં વહેલી સવારે ભૂકંપના આંચકા: કચ્છ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિમી ઊંડાઈએ હતું. હાલ સુધી જાન-માલના નુકસાનના અહેવાલ નથી. કચ્છમાં વહેલી સવારે ભૂકંપના આંચકા ગુજરાતના કચ્છ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.4 નોંધાઈ હતી અને ભૂકંપ જમીનથી આશરે 10 કિલોમીટરની … Read more