મુખ્યમંત્રીના હસ્તે કાંકરિયા કાર્નિવલ-2025નો ભવ્ય અને રંગારંગ પ્રારંભ
અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલ-2025નો રંગારંગ પ્રારંભ થયો. AMC અને AUDAના રૂ. 526 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, ડ્રોન શો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને નિઃશુલ્ક પ્રવેશ સાથે સાત દિવસીય મહોત્સવ. કાંકરિયા કાર્નિવલ-2025 અમદાવાદના આંગણે મનોરંજન, સંસ્કૃતિ અને વિકાસનો સંગમ સમાન ‘કાંકરિયા કાર્નિવલ–2025’નો ભવ્ય અને રંગારંગ પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા લેકફ્રન્ટ … Read more