Kedarnath Ropeway: સોનપ્રયાગથી કેદારનાથ રોપ વે પ્રોજેક્ટને મંજુરી મળી
Kedarnath Ropeway: સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપ-વે બનશે, 9 કલાકની મુસાફરી 36 મિનિટમાં પૂર્ણ થશે, કેબિનેટે આપી મંજૂરી. જાણો સંપૂર્ણ માહિતી. Kedarnath Ropeway Kedarnath Ropeway: કેદારનાથના દર્શને જતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, કેન્દ્ર સરકારે રોપવેની યોજનાને મંજૂરી આપી છે. આ રોપવે 12.9 કિલોમીટર લાંબો હશે. તેનો ખર્ચ 4081 કરોડ રૂપિયા થશે. Kedarnath Ropeway … Read more