ગુજરાત એસ.ટી. નિગમમાં 4742 ડ્રાઇવર-હેલ્પરને નિમણૂક | CM ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત એસ.ટી. નિગમમાં 4742 ડ્રાઇવર-હેલ્પરને નિમણૂક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત એસ.ટી. નિગમના 3084 ડ્રાઇવર અને 1658 હેલ્પરને નિમણૂકપત્રો એનાયત. રાજ્યની પરિવહન વ્યવસ્થાને નવી ગતિ. ગુજરાત એસ.ટી. નિગમમાં 4742 ડ્રાઇવર-હેલ્પરને નિમણૂક ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) રાજ્યના નાગરિકોના દૈનિક જીવનની મહત્વપૂર્ણ કડી છે. રાજ્યના છેવાડાના ગામડાંથી લઈને શહેરો સુધી નાગરિકોને સલામત, સમયસર અને સસ્તી પરિવહન સેવા પૂરી પાડવામાં એસ.ટી. … Read more