ગુજરાત શૈક્ષણિક કેલેન્ડર 2025-26: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર જાહેર
ગુજરાત શૈક્ષણિક કેલેન્ડર 2025-26: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2025-2026નું શાળાકીય કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કરેલા કેલેન્ડર પ્રમાણે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરી 2026માં યોજાઈ શકે છે. ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવાશે. અન્ય શાળાકીય પરીક્ષાઓ જાન્યુઆરી 2026માં લેવાશે. International Kite Festival 2026: સાબરમતી રિવરફ્રન્ટ … Read more