તત્કાલ ટિકિટ માટે OTP ફરજિયાત: રેલવેનો નવો નિયમ
ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ માટે OTP ફરજિયાત કરી. ૧ ડિસેમ્બરથી મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસમાં અમલ. બુકિંગ દરમિયાન મોબાઇલ નંબર પર મોકલેલા OTP પછી જ ટિકિટ કન્ફર્મ થશે. પારદર્શકતા અને સુરક્ષા વધારવા રેલવેનો પ્રયાસ. તત્કાલ ટિકિટ માટે OTP ફરજિયાત તત્કાલ ટિકિટ માટે OTP ફરજિયાત: ભારતીય રેલવેએ તત્કાળ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. હવે તત્કાલ … Read more