Cyclone Ditwah: ચક્રવાત ‘દિત્વાહ’નો ખતરો વધ્યો, તમિલનાડુ-પુડુચેરીમાં ઓરેન્જ એલર્ટ, ઘણા જિલ્લામાં શાળા-કોલેજો બંધ
Cyclone Ditwah: બંગાળની ખાડીમાં ચક્રવાત દિત્વાહ સક્રિય, શ્રીલંકા પાસે ભારે વરસાદ અને તોફાની પવનની સંભાવના. ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ; શાળા–કોલેજો બંધ અને માછીમારોને દરિયામાં ન જવા સૂચના. Cyclone Ditwah: ચક્રવાત ‘દિત્વાહ’નો ખતરો વધ્યો દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકાના દરિયાકાંઠા પાસે રચાયેલ ચક્રવાત ‘દિત્વાહ’ ઝડપથી ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. … Read more