Nepal Protests: નેપાળમાં Gen Z યુવા વિરોધ – સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે હિંસક પ્રદર્શન
Nepal Protests: નેપાળમાં Gen Z યુવાનો અને નાગરિકો સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે રેલી અને હિંસક પ્રદર્શન કર્યુ, જેમાં સંભવિત 19 લોકોનાં મોત અને 200થી વધુ ઘાયલ. કાઠમંડુ અને અન્ય શહેરોમાં કર્ફ્યૂ લાગુ. Nepal Protests: નેપાળમાં Gen Z યુવા વિરોધ નેપાળમાં 8 સપ્ટેમ્બર 2025ના રોજ મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ થયું, જેમાં Gen Z યુવાનો અને … Read more