Gujarat Farmer Registry: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તા માટે ખેડૂત આઈડી નોંધણી ફરજિયાત

Gujarat Farmer Registry

Gujarat Farmer Registry : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે રૂ. 6000ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં આપવામાં આવે છે. આ યોજનાના આગામી 22મા હપ્તાનો લાભ ખેડૂતોને વિના વિલંબે અને પારદર્શક રીતે મળી રહે તે માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ મેળવવા માટે … Read more