બાવળા નગરપાલિકા ભરતી 2025: 35,000 માસિક ફિક્સ પગાર

બાવળા નગરપાલિકા ભરતી 2025

બાવળા નગરપાલિકા ભરતી 2025: સિવિલ એન્જિનિયર (ડિગ્રી/ડિપ્લોમા) કરાર આધારિત નોકરી માટે રૂબરૂ અરજી કરો. પગાર રૂ.35,000 પ્રતિ માસ. બાવળા નગરપાલિકા ભરતી 2025 વિગતો માહિતી સંસ્થા બાવળા નગરપાલિકા, બાવળા પોસ્ટનું નામ સિવિલ એન્જિનિયર (Degree / Diploma) ભરતી પ્રકાર કરાર આધારિત કુલ જગ્યાઓ 01 પગાર રૂ. 35,000/- પ્રતિ માસ કરાર અવધિ 11 મહિના Eligibility Criteria (લાયકાત માપદંડ) … Read more