Mafat Plot Yojana | મફત પ્લોટ યોજના ગુજરાત | મફત પ્લોટ યોજના ફોર્મ
મફત પ્લોટ યોજના ગુજરાત : ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત 1972થી થઇ છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાને આવરી લેવામાં આવે છે. ચાલો ત્યાં મફત પ્લોટ યોજના ફોર્મ વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં મેળવીએ. મફત પ્લોટ યોજના ગુજરાત પોસ્ટ … Read more