મહુવા નગરપાલિકા ભરતી 2025: સિટી મેનેજર જગાઓ માટે 30,000 મહીને પગાર

મહુવા નગરપાલિકા ભરતી 2025

મહુવા નગરપાલિકા ભરતી 2025 અંતર્ગત સિટી મેનેજર SwWmM જગ્યાઓ માટે ભરતી જાહેર. BE/BTech Civil/Environmental લાયકાત, 11 માસ કરાર, પગાર ₹30,000. અરજી પ્રક્રિયા અને છેલ્લી તારીખ અહીં જુઓ. મહુવા નગરપાલિકા ભરતી 2025 વિગતો માહિતી સંસ્થા મહુવા નગરપાલિકા, જિલ્લો ભાવનગર યોજના સ્વચ્છ ભારત મિશન (શહેરી) 2.0 પોસ્ટ નામ સિટી મેનેજર SwWmM કુલ જગ્યાઓ 01 નોકરીનો પ્રકાર કરાર … Read more