ધમાકેદાર સમાચાર: રેલવે સુરક્ષા દળ (RPF)માં દર વર્ષે ભરતી — રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત

રેલવે સુરક્ષા દળ (RPF)માં દર વર્ષે ભરતી

વલસાડ ખાતે રેલવે સુરક્ષા દળ (RPF)ના 41મા સ્થાપના દિવસની ઉજવણી દરમ્યાન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે હવે રેલવે સુરક્ષા દળ (RPF)માં દર વર્ષે ભરતી સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા યોજાશે. રેલવે સુરક્ષા દળ (RPF)માં દર વર્ષે ભરતી રેલવે મંત્રીએ જણાવ્યું કે RPF દળને આધુનિક ટેકનોલોજીથી સજ્જ બનાવવામાં આવશે. ટૂંક … Read more