તલાટી ભરતી: રેવન્યુ તલાટી ભરતીના નિયમ બદલાયા
તલાટી ભરતી: તલાટી ભરતીની તૈયારી કરતા વિદ્યાથીઓ માટે મોટા સમાચાર મળી રહ્યા છે, રેવન્યુ તલાટી ભરતીના નિયમ બદલાયા, હવે ધોરણ 12 ની જગ્યાએ સ્નાતક હોવુ ફરજીયાત. તલાટી ભરતી: સરકારી ભરતીની તૈયારી કરતા વિધાર્થીઓ માટે મોટા સમાચાર મળી રહ્યા છે, હવે રાજ્યમાં રેવન્યુ તલાટી ભરતીના નિયમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેન લઈને રેવન્યુ વિભાગ દ્વારા … Read more