સ્માર્ટફોન સહાય યોજના 2024: રૂપિયા 6000ની મોબાઈલ ખરીદવા ખેડૂતને સહાય

સ્માર્ટફોન સહાય યોજના 2024

સ્માર્ટફોન સહાય યોજના 2024: ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ હાલમાં શરૂ છે. i khedut પોર્ટલ મારફતે સરકાર વિવિધ સહાય યોજનાઓ ખેડૂતભાઈઓ સુધી પહોંચાડે છે. હાલમાં ખેડૂતભાઈઓ માટે સ્માર્ટફોન સહાય યોજના શરૂ છે. સ્માર્ટફોન સહાય યોજના 2024 ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત મોબાઇલ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. જે ખેડૂતો … Read more

x