8 પાસ, 10 પાસ ITI પાસ, 12 પાસ અને સ્નાતક માટે રોજગાર ભરતી મેળો – Patan Rojgar Bharti Melo 2025

Patan Rojgar Bharti Melo 2025

પાટણ રોજગાર ભરતી મેળો 2025 (Patan Rojgar Bharti Melo 2025) માટે Machine Operator, Labor, Sales, Accounting, Computer Operator જેવી અનેક જગ્યાઓ ખાલી છે. લાયકાત 8 પાસથી ગ્રેજ્યુએશન સુધી. ઇન્ટરવ્યુ તારીખ: 27 નવેમ્બર 2025, સમય: 10:00 AM, સ્થળ: HNGU કેમ્પસ પાટણ. Anubandham Portal પર રજીસ્ટ્રેશન જરૂરી. ફી વિનાનું ભરતી મેળો—આજે જ અરજી કરો! Patan Rojgar Bharti … Read more