Birth Certificate Online Download : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
Birth Certificate Online, જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન : જન્મની નોંધણીએ બાળકનો હક્ક છે અને તેની ઓળખ સ્થપવા માટેનું પ્રથમ પગલું છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, 1969 હેઠળ રજીસ્ટ્રારને દરેક જન્મ અને મરણની જાણ કરવી ફરજીયાત છે. ગુજરાત સરકાર દ્વારા જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે eOlakh પોર્ટલ શરૂ કર્યું છે. જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ … Read more