મતદાર યાદી રિવિઝન માટે સમયમર્યાદામાં 7 દિવસનો વધારો, 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા હવે 11 ડિસેમ્બર સુધી

મતદાર યાદી રિવિઝન 2025

ચૂંટણી પંચે 12 રાજ્યોમાં મતદાર યાદી રિવિઝન માટે 7 દિવસનો વધારો કર્યો. હવે મતદાર નોંધણી અને સુધારા 11 ડિસેમ્બર 2025 સુધી. અંતિમ યાદી 14 ફેબ્રુઆરી 2026એ. મતદાર યાદી રિવિઝન 2025 ભારતના ચૂંટણી પંચે 12 રાજ્યોમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન (SIR) પ્રક્રિયા માટે મહત્વનો નિર્ણય લેતા સમયમર્યાદામાં 7 દિવસનો વધારો કર્યો છે. આ નિર્ણય સાથે … Read more