દિવાળીમાં ફટાકડા ફોડવા માટે નવી માર્ગદર્શિકા જાહેર: ચાઇનિઝ ફટાકડાનો પ્રતિબંધ
ગુજરાત સરકારના ગૃહ વિભાગે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર હવે ચાઇનિઝ ફટાકડાંના ઉપયોગ, વેચાણ અને આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિવાળીમાં ફટાકડા ફોડવા માટે નવી માર્ગદર્શિકા જાહેર ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ચાઇનિઝ ફટાકડાં પર પ્રતિબંધ મૂક્યો છે. દિવાળીમાં ફટાકડાં ફોડવાનો … Read more