GSSSB જુનિયર ફાર્માસીસ્ટ ભરતી 2025: 209 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો

GSSSB જુનિયર ફાર્માસીસ્ટ ભરતી 2025

GSSSB જુનિયર ફાર્માસીસ્ટ ભરતી 2025 જાહેર. કુલ 209 જગ્યાઓ, પગાર ₹40,800, લાયકાત B.Pharm/D.Pharm. Online અરજી કરો ojas.gujarat.gov.in પર. GSSSB જુનિયર ફાર્માસીસ્ટ ભરતી 2025 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જુનિયર ફાર્માસિસ્ટ (વર્ગ-3) ભરતી 2025 માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કુલ 209 જગ્યાઓ પર … Read more