GSSSB ભરતી 2025: પેટા હિસાબનીશ / સબ ઓડીટર અને અન્ય જગ્યાઓ માટે ભરતી

GSSSB ભરતી 2025

GSSSB ભરતી 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેરાત ક્રમાંક 366/2025-26 અન્વયે કુલ 426 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં “પેટા હિસાબનીશ / સબ ઓડિટર”, “હિસાબનીશ”, “ઓડિટર”, “પેટા તિજોરી અધિકારી” અને “અધિક્ષક” જેવી ક્લાસ-III પોસ્નોટ્સ સમાવેશ થાય છે. ઓનલાઈન અરજી 17 નવેમ્બર 2025 થી 30 નવેમ્બર 2025 સુધી OJAS … Read more