GSSSB સર્ચર ભરતી 2025 – ઓનલાઇન અરજી કરો @OJAS Gujarat

GSSSB સર્ચર ભરતી 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB સર્ચર ભરતી 2025) દ્વારા જાહેરાત નં. 360/2025-26 હેઠળ ફિંગર પ્રિન્ટ વિભાગ (Searcher Class-III) માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઓનલાઇન અરજી 22 સપ્ટેમ્બરથી 06 ઓક્ટોબર 2025 સુધી OJAS Gujarat પોર્ટલ પર કરી શકાશે. લાયકાત, પગારધોરણ અને પરીક્ષા પૅટર્ન જાણો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા સર્ચર ભરતી … Read more