GSSSB Exam Date 2025: GSSSB દ્વારા વિવિધ પરીક્ષા તારીખો જાહેર

GSSSB Exam Date 2025

GSSSB Exam Date 2025: GSSSB દ્વારા 09 નવેમ્બર અને 13 ડિસેમ્બર 2025ના રોજ યોજાનારી CBRT પરીક્ષાઓની તારીખો જાહેર. કોલ લેટર, સિલેબસ અને તૈયારી ટિપ્સ માટે વિગતવાર માહિતી અહીં વાંચો. GSSSB Exam Date 2025 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા તાજેતરમાં વિવિધ જાહેરાત નંબર હેઠળ લેવામાં આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની નવી સૂચના જાહેર કરવામાં આવી છે. … Read more