ગુજરાત શહેર વિકાસ કંપની લિમિટેડ ભરતી 2025 : આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટ
ગુજરાત શહેર વિકાસ કંપની લિમિટેડ (GUDC) દ્વારા આસિસ્ટન્ટ મેનેજર (પ્રોજેક્ટ્સ) તથા આસિસ્ટન્ટ મેનેજર (ફાઈનાન્સ) ની જગ્યાઓ માટે કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ નિમણૂક 11 મહિના માટેની હશે. ઇચ્છુક અને લાયક ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવા આમંત્રિત કરવામાં આવે છે. ગુજરાત શહેર વિકાસ કંપની લિમિટેડ ભરતી 2025 ભરતી સંસ્થા ગુજરાત શહેર વિકાસ કંપની લિમિટેડ … Read more