રેવેન્યુ તલાટી કોલ લેટર 2025 જાહેર – OJAS પરથી ડાઉનલોડ કરવાની સંપૂર્ણ માહિતી
રેવેન્યુ તલાટી કોલ લેટર 2025 જાહેર. 14 સપ્ટેમ્બર 2025ની પરીક્ષા માટે ઉમેદવારો હવે OJAS વેબસાઈટ પરથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેર થયેલી રેવેન્યુ તલાટી વર્ગ-3 ભરતી 2025 માટેની પ્રાથમિક પરીક્ષા તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ઉમેદવારો લાંબા સમયથી આ ભરતીની જાહેરાતની રાહ જોઈ રહ્યા … Read more