વ્હાલી દીકરી યોજના 2024, યોજના વિશે માહિતી મેળવવા અહીં ક્લિક કરો

વ્હાલી દીકરી યોજના : ગુજરાત સરકાર દ્વારા દીકરીનું જન્મ પ્રમાણ વધારવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવા, બાળ લગ્નઅટકાવવાના હેતુથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD) દ્વારા વ્હાલી દિકરી યોજના શરુ કરવામાં આવી છે. વ્હાલી દિકરી યોજના ગુજરાતની શરૂઆત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા 2019માં શરુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત દીકરીને કુલ 1 લાખ 10 હજારની … Read more

x