ગુજરાત ડ્રાફ્ટ મતદાર યાદી 2025: તમારું નામ છે કે નહીં, આવી રીતે ઓનલાઈન ચેક કરો
ગુજરાત ડ્રાફ્ટ મતદાર યાદી 2025 જાહેર થઈ. S.I.R. પ્રક્રિયા બાદ 4.34 કરોડ મતદાર નોંધાયા. તમારું નામ ડ્રાફ્ટ યાદીમાં છે કે નહીં તે ઓનલાઈન સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ચેક કરવું જાણો. ગુજરાત ડ્રાફ્ટ મતદાર યાદી 2025 ચૂંટણી પંચ દ્વારા વિશેષ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્ય ગુજરાત ડ્રાફ્ટ મતદાર યાદી 2025 જાહેર કરવામાં … Read more