ભાવનગરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર: ટ્રેનો રદ, રૂટમાં ફેરફાર જાણો કારણ
ભાવનગરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર: ભાવનગરથી સુરેન્દ્રનગર, બોટાદ, પાલીતાણા જતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી, કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. ભાવનગરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ અંતર્ગત ભાવનગર ટર્મિનલ સ્ટેશન યાર્ડમાં પિટ લાઈન નંબર-2ના રિપેર કામ માટે બ્લોક લેવામાં આવવાને કારણે જે ટ્રેનો 8 ડિસેમ્બર 2025 (સોમવાર)થી રદ્દ કરવાના હતા તેને … Read more