Meesho IPO 2025: રોકાણકારો જેની રાહ જોઈ રહ્યા હતા તે આઈપીઓ બજારમાં ધૂમ મચાવવા આવી ગયો છે
Meesho IPO 3 ડિસેમ્બરે લોંચ કરશે, ₹5,421 કરોડનું ઈશ્યૂ, 10% માત્ર Retail Quota. IPO apply કરવાનું છે કે રાહ જોઈએ? સંપૂર્ણ Guide વાંચો. ભારતની લોકપ્રિય ઇ-કોમર્સ કંપની Meesho તેનું IPO લોન્ચ કરવા જઈ રહી છે. હવે સામાન્ય રોકાણકારો પણ તેમાં રોકાણ કરી શકશે. Meesho IPO Highlights મુદ્દો વિગતો IPO ઓપનિંગ તારીખ 3 ડિસેમ્બર 2025 ક્લોઝિંગ … Read more