પરીક્ષા પે ચર્ચા 2026 : 9મી આવૃત્તિ જાન્યુઆરીમાં યોજાશે

પરીક્ષા પે ચર્ચા 2026

પરીક્ષા પે ચર્ચા 2026 જાન્યુઆરીમાં યોજાશે. ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે ઑનલાઇન MCQ સ્પર્ધા 1 ડિસેમ્બર 2025 થી 11 જાન્યુઆરી 2026 સુધી. પસંદ થયેલા પ્રશ્નો સીધા PM મોદીને પૂછવાની તક અને NCERT પ્રમાણપત્ર મેળવો. #PPC2026 સાથે જોડાઓ! પરીક્ષા પે ચર્ચા 2026 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિદ્યાર્થીઓ માટે યોજાતો લોકપ્રિય અને … Read more