GSSSB ફિઝિયોથેરાપીસ્ટ ભરતી 2025: 138 જગ્યાઓ માટે ભરતી
GSSSB ફિઝિયોથેરાપીસ્ટ ભરતી 2025 માટે 138 ખાલી જગ્યાઓ. BPT લાયકાત ફરજિયાત. પગાર ₹49,600 થી લેવલ-7. ઓનલાઈન અરજી 09 થી 23 ડિસેમ્બર 2025. GSSSB ફિઝિયોથેરાપીસ્ટ ભરતી 2025 વિગતો માહિતી ભરતી સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ – કમિશનર હેલ્થ (ગ્રામ્ય) પેરામેડિકલ કેડર પોસ્ટનું નામ ફિઝિઓથેરાપિસ્ટ, વર્ગ-3 કુલ ખાલી જગ્યા … Read more