પિતૃ પક્ષ 2025 (શ્રાદ્ધ): તારીખો, શ્રાદ્ધ કલેન્ડર અને વિધિ
પિતૃ પક્ષ 2025: 7 થી 21 સપ્ટેમ્બર સુધી. જાણો તારીખવાર શ્રાદ્ધ કલેન્ડર, વિધિ, મહત્વ અને FAQs વગેરેની ચર્ચા આ લેખમાં કરીએ. સરળ ભાષામાં કહીએ તો, પિતૃ પક્ષ એ આપણા પૂર્વજ પ્રત્યે શ્રદ્ધા, આભાર અને કર્તવ્યની અભિવ્યક્તિ છે. પિતૃ પક્ષ, જેને શ્રાદ્ધ પક્ષ પણ કહે છે, હિંદુ પરંપરામાં અત્યંત પવિત્ર સમયગાળો માનવામાં આવે છે. દર વર્ષે … Read more