પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના: પીએમ વિશ્વકર્મા યોજના, 15,000 સુધીની ટૂલકીટ સહાય

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના: પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો પ્રારંભ 17 સપ્ટેમ્બર 2023ના રોજ થયો હતો. આ યોજના અંતર્ગત 18 પ્રકારના પારંપરિક કારીગરો-શિલ્પકારોને રૂપિયા 15 હજાર સુધીની ટૂલકીટ સહાય આપવામાં આવશે. સ્કિલ અપગ્રેડેશન માટે ટ્રેનિંગ અને રૂપિયા 500 પ્રતિદિન સ્ટાઇપેન્ડ. રૂપિયા 15 હજાર સુધીની ટૂલકીટ સહાય. વિશ્વકર્મા ભાઈ-બહેનોને રૂપિયા 3 લાખ સુધીની વિના ગેરંટી લોન. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના … Read more

x