PSI લેખિત પરીક્ષા તારીખ જાહેર એક જ દિવસે લેવાશે પેપર 1 અને 2

PSI લેખિત પરીક્ષા તારીખ જાહેર

PSI લેખિત પરીક્ષા તારીખ જાહેર: પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે, PSI લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. એક જ દિવસે લેવાશે પેપર 1 અને 2, જાણો સંપૂર્ણ માહિતી PSI લેખિત પરીક્ષા તારીખ જાહેર: બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.13.04.2025 (રવિવાર) નારોજ યોજાનાર છે. … Read more