ગુજરાત પોલીસ ભરતી 2025-26: PSIની 818 અને લોકરક્ષકની 12,733 જગ્યાઓ જાહેર
ગુજરાત પોલીસ ભરતી 2025-26 જાહેર: PSI Cadre માટે 818 અને LRD માટે 12,733 જગ્યાઓ. શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા અને વિગતવાર માહિતી અહીં વાંચો. ગુજરાત પોલીસ ભરતી 2025-26 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા વર્ષ 2025-26 માટે PSI Cadre અને Lokrakshak Cadreમાં કુલ 13,591 જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. PSI કેડરમાં 818 જગ્યાઓ … Read more