Redmi 15C 5G: મોટી સ્ક્રીન, 6000mAh બેટરી અને 11 ડિસેમ્બરથી સેલ શરૂ!
શોધી રહ્યા છો વેલ્યૂ-ફોર-મની 5G સ્માર્ટફોન? Redmi 15C 5G 6.9-ઇંચ 120Hz ડિસ્પ્લે, 6000mAh બેટરી, 50 MP કેમેરા અને ₹12,499થી શરુ થાય છે. 11 ડિસેમ્બરે ઓફિશિયલ સેલ સ્ટાર્ટ! Redmi 15C 5G ભારતમાં Xiaomiએ પોતાના Redmi બ્રાન્ડ અંતર્ગત નવો બજેટ 5G સ્માર્ટફોન Redmi 15C 5જી લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોનને મોટી સ્ક્રીન, પાવરફુલ બેટરી અને નવીનતમ … Read more