રેવેન્યુ તલાટી આન્સર કી 2025 : પ્રોવિઝનલ આન્સર કી જાહેર, ડાઉનલોડ લિંક અને વાંધા પ્રક્રિયા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રેવેન્યુ તલાટી આન્સર કી 2025 જાહેર. ઉમેદવારો PDF ડાઉનલોડ કરી શકે છે. વાંધા નોંધાવવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર 2025 છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રેવેન્યુ તલાટી (વર્ગ-III) ભરતી પરીક્ષા 2025 નું આયોજન તા. 14 સપ્ટેમ્બર 2025ના રોજ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી … Read more